રાજપરા ભયતી | Rajpara Bhayati
રાજપરા ભાયાતી (Rajpara Bhayati)(તા. વલ્લભીપુર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા વલ્લભીપુર તાલુકામાં આવેલું એક ગામ છેે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છેે.
રાજપરા ભયાતી (Rajpara Bhayati) ગામ માં જોવા લાયક જગ્યાઓ અને સુંદર પ્રકૃતિક દૃશ્યો.
 |
| નીલકંઠ મહાદેવ |
 |
| રાજપરા ભાયાતી (Rajpara Bhayati) બસ સ્ટેન્ડ |
 |
| મહાદેવ નું મંદીર |
 |
| ખોડીયાર માતાજી નું મંદિર |
 |
| નીલકંઠ મહાદેવ દર્શન |
 |
| રાજપરા ભાયાતી (Rajpara Bhayati) તળાવ |
 |
| હનુમાનજી મહારાજ મંદિર |
 |
| બાપા સીતારામ ની મઢી |
Comments
Post a Comment